વાપી અને આજુબાજુના વિસ્તાર માટે ડિજિટલ સેવાઓ હવે એક ક્લિક પર: જાણો કઈ સેવાઓનો લાભ તમે ઘરે બેઠા લઈ શકો છો

વાપી: આજના સમયમાં સરકારી કે બિન-સરકારી કામકાજ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અને ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા ખૂબ જ જરૂરી બની ગયા છે. વાપી અને આસપાસના વિસ્તારના નાગરિકોની સુવિધા માટે હવે ઘણી બધી ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ છે. જો તમે પણ લાઈનમાં ઊભા રહેવાને બદલે ઝડપી અને સચોટ કામ કરાવવા માંગતા હોવ, તો તમે PATEL E-SEVA KENDRA નો સંપર્ક કરી શકો છો.


કઈ કઈ સેવાઓનો લાભ મળશે?

અહીં તમને એક જ જગ્યાએથી તમામ મહત્વની ડિજિટલ સેવાઓ મળી રહેશે:

  • પાન કાર્ડ (PAN Card): નવું પાન કાર્ડ કઢાવવું કે ખોવાઈ ગયેલા કાર્ડમાં સુધારો કરવો.
  • ડ્રાઈવિંગ લાઈસન્સ (Driving License): લર્નિંગ કે પાકા લાઈસન્સ માટેની ઓનલાઈન પ્રોસેસ.
  • પાસપોર્ટ (Passport): પાસપોર્ટ માટેની એપોઈન્ટમેન્ટ અને ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા.
  • ચૂંટણી કાર્ડ (Voter ID): નવું નામ નોંધાવવું કે એડ્રેસ ચેન્જ કરવા જેવી કામગીરી.
  • આયુષ્માન કાર્ડ (Ayushman Card): 5 લાખ સુધીની મફત સારવાર માટેનું કાર્ડ.
  • ઈ-શ્રમ કાર્ડ (E-Sharm): અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટેના સરકારી લાભો મેળવવા માટે.
  • વીમા સેવાઓ (Insurance): ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને હેલ્થ ઇન્શ્યોરન્સની તમામ સેવાઓ.
  • ટ્રેન બુકિંગ (Train Ticket): કન્ફર્મ ટ્રેન ટિકિટ બુકિંગની સુવિધા.
  • PF / EPFO સેવાઓ: પીએફ ઉપાડવા કે તેને લગતી કોઈ પણ ઓનલાઈન ક્વેરી માટે.

વોટ્સએપ અને કોલ દ્વારા ઘરબેઠા સુવિધા

આ સેન્ટરની સૌથી મોટી ખાસિયત એ છે કે વાપીના આજુબાજુના વિસ્તારના લોકો અમુક ચોક્કસ સેવાઓ માટે વોટ્સએપ (WhatsApp) અથવા કોલ દ્વારા પણ માહિતી મેળવી શકે છે. તમારે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને તેની પ્રોસેસ શું છે, તે તમે ઘરે બેઠા જાણી શકો છો. આનાથી તમારો સમય અને ભાડું બંને બચશે.


સંપર્ક કેવી રીતે કરશો?

તમારે કોઈ પણ ડિજિટલ કામકાજ હોય કે ઉપર જણાવેલી કોઈ પણ સેવામાં મદદ જોઈતી હોય, તો તમે નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો અથવા રૂબરૂ મુલાકાત લઈ શકો છો.

  • સંપર્ક નંબર: 9427887886



Post a Comment

Previous Post Next Post